Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

લલિતા પંચ રત્નમ્

Lalitha Pancha Ratnam in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

lalitha pancha ratnam in gujarati

પ્રાતઃ સ્મરામિ લલિતા વદનારવિંદં
બિંબાધરં પૃથુલ મૌક્તિક શોભિનાસમ્ ।
આકર્ણદીર્ઘનયનં મણિકુંડલાઢ્યં
મંદસ્મિતં મૃગમદોજ્જ્વલ ફાલદેશમ્ ॥ 1 ॥

પ્રાતર્ભજામિ લલિતા ભુજકલ્પવલ્લીં
રક્તાંગુળીય લસદંગુળિ પલ્લવાઢ્યામ્ ।
માણિક્ય હેમવલયાંગદ શોભમાનાં
પુંડ્રેક્ષુચાપ કુસુમેષુ સૃણીર્દધાનામ્ ॥ 2 ॥

પ્રાતર્નમામિ લલિતા ચરણારવિંદં
ભક્તેષ્ટ દાનનિરતં ભવસિંધુપોતમ્ ।
પદ્માસનાદિ સુરનાયક પૂજનીયં
પદ્માંકુશધ્વજ સુદર્શન લાંછનાઢ્યમ્ ॥ 3 ॥

પ્રાતઃ સ્તુવે પરશિવાં લલિતાં ભવાનીં
ત્રય્યંતવેદ્ય વિભવાં કરુણાનવદ્યામ્ ।
વિશ્વસ્ય સૃષ્ટવિલય સ્થિતિહેતુભૂતાં
વિદ્યેશ્વરીં નિગમવાઙ્મમનસાતિદૂરામ્ ॥ 4 ॥

પ્રાતર્વદામિ લલિતે તવ પુણ્યનામ
કામેશ્વરીતિ કમલેતિ મહેશ્વરીતિ ।
શ્રીશાંભવીતિ જગતાં જનની પરેતિ
વાગ્દેવતેતિ વચસા ત્રિપુરેશ્વરીતિ ॥ 5 ॥

યઃ શ્લોકપંચકમિદં લલિતાંબિકાયાઃ
સૌભાગ્યદં સુલલિતં પઠતિ પ્રભાતે ।
તસ્મૈ દદાતિ લલિતા ઝટિતિ પ્રસન્ના
વિદ્યાં શ્રિયં વિમલસૌખ્યમનંતકીર્તિમ્ ॥

lalitha pancha ratnam in gujarati

Copy
Give Feedback