Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

ચૌરાષ્ટકમ્ (શ્રી ચૌરાગ્રગણ્ય પુરુષાષ્ટકમ્)

Chaurashtakam Sri Chauragraganya Purushashtakam in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

chaurashtakam sri chauragraganya purushashtakam in gujarati

વ્રજે પ્રસિદ્ધં નવનીતચૌરં
ગોપાંગનાનાં ચ દુકૂલચૌરમ્ ।
અનેકજન્માર્જિતપાપચૌરં
ચૌરાગ્રગણ્યં પુરુષં નમામિ ॥ 1॥

શ્રીરાધિકાયા હૃદયસ્ય ચૌરં
નવાંબુદશ્યામલકાંતિચૌરમ્ ।
પદાશ્રિતાનાં ચ સમસ્તચૌરં
ચૌરાગ્રગણ્યં પુરુષં નમામિ ॥ 2॥

અકિંચનીકૃત્ય પદાશ્રિતં યઃ
કરોતિ ભિક્ષું પથિ ગેહહીનમ્ ।
કેનાપ્યહો ભીષણચૌર ઈદૃગ્-
દૃષ્ટઃશ્રુતો વા ન જગત્ત્રયેઽપિ ॥ 3॥

યદીય નામાપિ હરત્યશેષં
ગિરિપ્રસારાન્ અપિ પાપરાશીન્ ।
આશ્ચર્યરૂપો નનુ ચૌર ઈદૃગ્
દૃષ્ટઃ શ્રુતો વા ન મયા કદાપિ ॥ 4॥

ધનં ચ માનં ચ તથેંદ્રિયાણિ
પ્રાણાંશ્ચ હૃત્વા મમ સર્વમેવ ।
પલાયસે કુત્ર ધૃતોઽદ્ય ચૌર
ત્વં ભક્તિદામ્નાસિ મયા નિરુદ્ધઃ ॥ 5॥

છિનત્સિ ઘોરં યમપાશબંધં
ભિનત્સિ ભીમં ભવપાશબંધમ્ ।
છિનત્સિ સર્વસ્ય સમસ્તબંધં
નૈવાત્મનો ભક્તકૃતં તુ બંધમ્ ॥ 6॥

મન્માનસે તામસરાશિઘોરે
કારાગૃહે દુઃખમયે નિબદ્ધઃ ।
લભસ્વ હે ચૌર! હરે! ચિરાય
સ્વચૌર્યદોષોચિતમેવ દંડમ્ ॥ 7॥

કારાગૃહે વસ સદા હૃદયે મદીયે
મદ્ભક્તિપાશદૃઢબંધનનિશ્ચલઃ સન્ ।
ત્વાં કૃષ્ણ હે! પ્રલયકોટિશતાંતરેઽપિ
સર્વસ્વચૌર! હૃદયાન્ ન હિ મોચયામિ ॥ 8॥

ઇતિ શ્રીબિલ્વમંગલઠાકૂરવિરચિતં ચૌરાષ્ટકં સંપૂર્ણમ્ ।

ચૌરગ્રગણ્ય પુરુષાષ્ટકમ્ ।

chaurashtakam sri chauragraganya purushashtakam in gujarati

Copy
Give Feedback