Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી વેંકટેશ મંગળાશાસનમ્

Sri Venkatesha Mangalasasanam in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri venkatesha mangalasasanam in gujarati

શ્રિયઃ કાંતાય કલ્યાણનિધયે નિધયેઽર્થિનામ્ ।
શ્રીવેંકટ નિવાસાય શ્રીનિવાસાય મંગળમ્ ॥ 1 ॥

લક્ષ્મી સવિભ્રમાલોક સુભ્રૂ વિભ્રમ ચક્ષુષે ।
ચક્ષુષે સર્વલોકાનાં વેંકટેશાય મંગળમ્ ॥ 2 ॥

શ્રીવેંકટાદ્રિ શૃંગાગ્ર મંગળાભરણાંઘ્રયે ।
મંગળાનાં નિવાસાય શ્રીનિવાસાય મંગળમ્ ॥ 3 ॥

સર્વાવયવ સૌંદર્ય સંપદા સર્વચેતસામ્ ।
સદા સમ્મોહનાયાસ્તુ વેંકટેશાય મંગળમ્ ॥ 4 ॥

નિત્યાય નિરવદ્યાય સત્યાનંદ ચિદાત્મને ।
સર્વાંતરાત્મને શ્રીમદ્-વેંકટેશાય મંગળમ્ ॥ 5 ॥

સ્વત સ્સર્વવિદે સર્વ શક્તયે સર્વશેષિણે ।
સુલભાય સુશીલાય વેંકટેશાય મંગળમ્ ॥ 6 ॥

પરસ્મૈ બ્રહ્મણે પૂર્ણકામાય પરમાત્મને ।
પ્રયુંજે પરતત્ત્વાય વેંકટેશાય મંગળમ્ ॥ 7 ॥

આકાલતત્ત્વ મશ્રાંત માત્મના મનુપશ્યતામ્ ।
અતૃપ્ત્યમૃત રૂપાય વેંકટેશાય મંગળમ્ ॥ 8 ॥

પ્રાયઃ સ્વચરણૌ પુંસાં શરણ્યત્વેન પાણિના ।
કૃપયાઽઽદિશતે શ્રીમદ્-વેંકટેશાય મંગળમ્ ॥ 9 ॥

દયાઽમૃત તરંગિણ્યા સ્તરંગૈરિવ શીતલૈઃ ।
અપાંગૈ સ્સિંચતે વિશ્વં વેંકટેશાય મંગળમ્ ॥ 10 ॥

સ્રગ્-ભૂષાંબર હેતીનાં સુષમાઽઽવહમૂર્તયે ।
સર્વાર્તિ શમનાયાસ્તુ વેંકટેશાય મંગળમ્ ॥ 11 ॥

શ્રીવૈકુંઠ વિરક્તાય સ્વામિ પુષ્કરિણીતટે ।
રમયા રમમાણાય વેંકટેશાય મંગળમ્ ॥ 12 ॥

શ્રીમત્-સુંદરજા માતૃમુનિ માનસવાસિને ।
સર્વલોક નિવાસાય શ્રીનિવાસાય મંગળમ્ ॥ 13 ॥

મંગળા શાસનપરૈર્-મદાચાર્ય પુરોગમૈઃ ।
સર્વૈશ્ચ પૂર્વૈરાચાર્યૈઃ સત્કૃતાયાસ્તુ મંગળમ્ ॥ 14 ॥

શ્રી પદ્માવતી સમેત શ્રી શ્રીનિવાસ પરબ્રહ્મણે નમઃ

sri venkatesha mangalasasanam in gujarati

Copy
Give Feedback