Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી નૃસિંહ સરસ્વતી અષ્ટકં

Sri Nrusimha Sarasvathi Ashtakam in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri nrusimha sarasvathi ashtakam in gujarati

ઇંદુકોટિતેજ કરુણસિંધુ ભક્તવત્સલં
નંદનાત્રિસૂનુ દત્તમિંદિરાક્ષ શ્રીગુરુમ્ ।
ગંધમાલ્ય અક્ષતાદિ બૃંદદેવવંદિતં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 1 ॥

મોહપાશ અંધકાર છાય દૂર ભાસ્કરં
આયતાક્ષ પાહિ શ્રિયાવલ્લભેશ નાયકમ્ ।
સેવ્યભક્તબૃંદવરદ ભૂયો ભૂયો નમામ્યહં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 2 ॥

ચિત્તજાદિવર્ગષટ્કમત્તવારણાંકુશં
તત્ત્વસારશોભિતાત્મ દત્ત શ્રિયાવલ્લભમ્ ।
ઉત્તમાવતાર ભૂતકર્તૃ ભક્તવત્સલં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 3 ॥

વ્યોમ વાયુ તેજ આપ ભૂમિ કર્તૃમીશ્વરં
કામક્રોધમોહરહિત સોમસૂર્યલોચનમ્ ।
કામિતાર્થદાતૃ ભક્તકામધેનુ શ્રીગુરું
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 4 ॥

પુંડરીક આયતાક્ષ કુંડલેંદુતેજસં
ચંડદુરિતખંડનાર્થ દંડધારિ શ્રીગુરુમ્ ।
મંડલીકમૌળિ માર્તાંડ ભાસિતાનનં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 5 ॥

વેદશાસ્ત્રસ્તુત્યપાદ આદિમૂર્તિ શ્રીગુરું
નાદબિંદુકળાતીત કલ્પપાદસેવ્યયમ્ ।
સેવ્યભક્તબૃંદવરદ ભૂયો ભૂયો નમામ્યહં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 6 ॥

અષ્ટયોગતત્ત્વનિષ્ઠ તુષ્ટજ્ઞાનવારિધિં
કૃષ્ણવેણિતીરવાસ પંચનદીસંગમમ્ ।
કષ્ટદૈન્યદૂરિ ભક્તતુષ્ટકામ્યદાયકં
વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ્ ॥ 7 ॥

નારસિંહસરસ્વતી નામ અષ્ટમૌક્તિકં
હાર કૃત્ય શારદેન ગંગાધર આત્મજમ્ ।
ધારણીક દેવદીક્ષ ગુરુમૂર્તિ તોષિતં
પરમાત્માનંદ શ્રિયા પુત્રપૌત્રદાયકમ્ ॥ 8 ॥
[પાઠભેદઃ – પ્રાર્થયામિ દત્તદેવ સદ્ગુરું સદાવિભુમ્]

નારસિંહસરસ્વતીય અષ્ટકં ચ યઃ પઠેત્
ઘોર સંસાર સિંધુ તારણાખ્ય સાધનમ્ ।
સારજ્ઞાન દીર્ઘ આયુરારોગ્યાદિ સંપદાં
ચારુવર્ગકામ્યલાભ નિત્યમેવ યઃ પઠેત્ ॥ 9 ॥ [વારં વારં યજ્જપેત્]

ઇતિ શ્રીગુરુચરિતામૃતે શ્રીનૃસિંહસરસ્વત્યુપાખ્યાને સિદ્ધનામધારક સંવાદે શ્રીનૃસિંહસરસ્વતી અષ્ટકમ્ ॥

sri nrusimha sarasvathi ashtakam in gujarati

Copy
Give Feedback