Sri Dhumavati Ashtottara Satanama Stotram in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
sri dhumavati ashtottara satanama stotram in gujarati
ઈશ્વર ઉવાચ
ઓં ધૂમાવતી ધૂમ્રવર્ણા ધૂમ્રપાનપરાયણા ।
ધૂમ્રાક્ષમથિની ધન્યા ધન્યસ્થાનનિવાસિની ॥ 1 ॥
અઘોરાચારસંતુષ્ટા અઘોરાચારમંડિતા ।
અઘોરમંત્રસંપ્રીતા અઘોરમંત્રપૂજિતા ॥ 2 ॥
અટ્ટાટ્ટહાસનિરતા મલિનાંબરધારિણી ।
વૃદ્ધા વિરૂપા વિધવા વિદ્યા ચ વિરળદ્વિજા ॥ 3 ॥
પ્રવૃદ્ધઘોણા કુમુખી કુટિલા કુટિલેક્ષણા ।
કરાળી ચ કરાળાસ્યા કંકાળી શૂર્પધારિણી ॥ 4 ॥
કાકધ્વજરથારૂઢા કેવલા કઠિના કુહૂઃ ।
ક્ષુત્પિપાસાર્દિતા નિત્યા લલજ્જિહ્વા દિગંબરી ॥ 5 ॥
દીર્ઘોદરી દીર્ઘરવા દીર્ઘાંગી દીર્ઘમસ્તકા ।
વિમુક્તકુંતલા કીર્ત્યા કૈલાસસ્થાનવાસિની ॥ 6 ॥
ક્રૂરા કાલસ્વરૂપા ચ કાલચક્રપ્રવર્તિની ।
વિવર્ણા ચંચલા દુષ્ટા દુષ્ટવિધ્વંસકારિણી ॥ 7 ॥
ચંડી ચંડસ્વરૂપા ચ ચામુંડા ચંડનિઃસ્વના ।
ચંડવેગા ચંડગતિશ્ચંડમુંડવિનાશિની ॥ 8 ॥
ચાંડાલિની ચિત્રરેખા ચિત્રાંગી ચિત્રરૂપિણી ।
કૃષ્ણા કપર્દિની કુલ્લા કૃષ્ણારૂપા ક્રિયાવતી ॥ 9 ॥
કુંભસ્તની મહોન્મત્તા મદિરાપાનવિહ્વલા ।
ચતુર્ભુજા લલજ્જિહ્વા શત્રુસંહારકારિણી ॥ 10 ॥
શવારૂઢા શવગતા શ્મશાનસ્થાનવાસિની ।
દુરારાધ્યા દુરાચારા દુર્જનપ્રીતિદાયિની ॥ 11 ॥
નિર્માંસા ચ નિરાકારા ધૂમહસ્તા વરાન્વિતા ।
કલહા ચ કલિપ્રીતા કલિકલ્મષનાશિની ॥ 12 ॥
મહાકાલસ્વરૂપા ચ મહાકાલપ્રપૂજિતા ।
મહાદેવપ્રિયા મેધા મહાસંકટનાશિની ॥ 13 ॥
ભક્તપ્રિયા ભક્તગતિર્ભક્તશત્રુવિનાશિની ।
ભૈરવી ભુવના ભીમા ભારતી ભુવનાત્મિકા ॥ 14 ॥
ભેરુંડા ભીમનયના ત્રિનેત્રા બહુરૂપિણી ।
ત્રિલોકેશી ત્રિકાલજ્ઞા ત્રિસ્વરૂપા ત્રયીતનુઃ ॥ 15 ॥
ત્રિમૂર્તિશ્ચ તથા તન્વી ત્રિશક્તિશ્ચ ત્રિશૂલિની ।
ઇતિ ધૂમામહત્ સ્તોત્રં નામ્નામષ્ટશતાત્મકમ્ ॥ 16 ॥
મયા તે કથિતં દેવિ શત્રુસંઘવિનાશનમ્ ।
કારાગારે રિપુગ્રસ્તે મહોત્પાતે મહાભયે ॥ 17 ॥
ઇદં સ્તોત્રં પઠેન્મર્ત્યો મુચ્યતે સર્વસંકટૈઃ ।
ગુહ્યાદ્ગુહ્યતરં ગુહ્યં ગોપનીયં પ્રયત્નતઃ ॥ 18 ॥
ચતુષ્પદાર્થદં નૄણાં સર્વસંપત્પ્રદાયકમ્ ॥ 19 ॥
ઇતિ શ્રીધૂમાવત્યષ્ટોત્તરશતનામસ્તોત્રમ્ ।
sri dhumavati ashtottara satanama stotram in gujarati
Leave a Comment