Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શિવ માનસ પૂજ

Shiva Manasa Puja in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

shiva manasa puja in gujarati

રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરં
નાનારત્ન વિભૂષિતં મૃગમદા મોદાંકિતં ચંદનમ્ ।
જાતી ચંપક બિલ્વપત્ર રચિતં પુષ્પં ચ ધૂપં તથા
દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ્ ॥ 1 ॥

સૌવર્ણે નવરત્નખંડ રચિતે પાત્રે ઘૃતં પાયસં
ભક્ષ્યં પંચવિધં પયોદધિયુતં રંભાફલં પાનકમ્ ।
શાકાનામયુતં જલં રુચિકરં કર્પૂર ખંડોજ્જ્ચલં
તાંબૂલં મનસા મયા વિરચિતં ભક્ત્યા પ્રભો સ્વીકુરુ ॥ 2 ॥

છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલં
વીણા ભેરિ મૃદંગ કાહલકલા ગીતં ચ નૃત્યં તથા ।
સાષ્ટાંગં પ્રણતિઃ સ્તુતિ-ર્બહુવિધા-હ્યેતત્-સમસ્તં મયા
સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો ॥ 3 ॥

આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં
પૂજા તે વિષયોપભોગ-રચના નિદ્રા સમાધિસ્થિતિઃ ।
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો
યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ્ ॥ 4 ॥

કર ચરણ કૃતં વાક્કાયજં કર્મજં વા
શ્રવણ નયનજં વા માનસં વાપરાધમ્ ।
વિહિતમવિહિતં વા સર્વમેતત્-ક્ષમસ્વ
જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ॥ 5 ॥

shiva manasa puja in gujarati

Copy
Give Feedback