Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

દેવી વૈભવાશ્ચર્ય અષ્ટોત્તર શત નામાવળિ

Devi Vaibhava Ashcharya Ashtottara Sata Namaavali in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

devi vaibhava ashcharya ashtottara sata namaavali in gujarati

ઓં પરમાનંદલહર્યૈ નમઃ ।
ઓં પરચૈતન્યદીપિકાયૈ નમઃ ।
ઓં સ્વયંપ્રકાશકિરણાયૈ નમઃ ।
ઓં નિત્યવૈભવશાલિન્યૈ નમઃ ।
ઓં વિશુદ્ધકેવલાખંડસત્યકાલાત્મરૂપિણ્યૈ નમઃ ।
ઓં આદિમધ્યાંતરહિતાયૈ નમઃ ।
ઓં મહામાયાવિલાસિન્યૈ નમઃ ।
ઓં ગુણત્રયપરિચ્છેત્ર્યૈ નમઃ ।
ઓં સર્વતત્ત્વપ્રકાશિન્યૈ નમઃ ।
ઓં સ્ત્રીપુંસભાવરસિકાયૈ નમઃ । 10 ।

ઓં જગત્સર્ગાદિલંપટાયૈ નમઃ ।
ઓં અશેષનામરૂપાદિભેદચ્છેદરવિપ્રભાયૈ નમઃ ।
ઓં અનાદિવાસનારૂપાયૈ નમઃ ।
ઓં વાસનોદ્યત્પ્રપંચિકાયૈ નમઃ ।
ઓં પ્રપંચોપશમપ્રૌઢાયૈ નમઃ ।
ઓં ચરાચરજગન્મય્યૈ નમઃ ।
ઓં સમસ્તજગદાધારાયૈ નમઃ ।
ઓં સર્વસંજીવનોત્સુકાયૈ નમઃ ।
ઓં ભક્તચેતોમયાનંતસ્વાર્થવૈભવવિભ્રમાયૈ નમઃ ।
ઓં સર્વાકર્ષણવશ્યાદિસર્વકર્મધુરંધરાયૈ નમઃ । 20 ।

ઓં વિજ્ઞાનપરમાનંદવિદ્યાયૈ નમઃ ।
ઓં સંતાનસિદ્ધિદાયૈ નમઃ ।
ઓં આયુરારોગ્યસૌભાગ્યબલશ્રીકીર્તિભાગ્યદાયૈ નમઃ ।
ઓં ધનધાન્યમણીવસ્ત્રભૂષાલેપનમાલ્યદાયૈ નમઃ ।
ઓં ગૃહગ્રામમહારાજ્યસામ્રાજ્યસુખદાયિન્યૈ નમઃ ।
ઓં સપ્તાંગશક્તિસંપૂર્ણસાર્વભૌમફલપ્રદાયૈ નમઃ ।
ઓં બ્રહ્મવિષ્ણુશિવેંદ્રાદિપદવિશ્રાણનક્ષમાયૈ નમઃ ।
ઓં ભુક્તિમુક્તિમહાભક્તિવિરક્ત્યદ્વૈતદાયિન્યૈ નમઃ ।
ઓં નિગ્રહાનુગ્રહાધ્યક્ષાયૈ નમઃ ।
ઓં જ્ઞાનનિર્દ્વૈતદાયિન્યૈ નમઃ ।
ઓં પરકાયપ્રવેશાદિયોગસિદ્ધિપ્રદાયિન્યૈ નમઃ । 30 ।

ઓં શિષ્ટસંજીવનપ્રૌઢાયૈ નમઃ ।
ઓં દુષ્ટસંહારસિદ્ધિદાયૈ નમઃ ।
ઓં લીલાવિનિર્મિતાનેકકોટિબ્રહ્માંડમંડલાયૈ નમઃ ।
ઓં એકસ્યૈ નમઃ ।
ઓં અનેકાત્મિકાયૈ નમઃ ।
ઓં નાનારૂપિણ્યૈ નમઃ ।
ઓં અર્ધાંગનેશ્વર્યૈ નમઃ ।
ઓં શિવશક્તિમય્યૈ નમઃ ।
ઓં નિત્યશૃંગારૈકરસપ્રિયાયૈ નમઃ । 40 ।

ઓં તુષ્ટાયૈ નમઃ ।
ઓં પુષ્ટાયૈ નમઃ ।
ઓં અપરિચ્છિન્નાયૈ નમઃ ।
ઓં નિત્યયૌવનમોહિન્યૈ નમઃ ।
ઓં સમસ્તદેવતારૂપાયૈ નમઃ ।
ઓં સર્વદેવાધિદેવતાયૈ નમઃ ।
ઓં દેવર્ષિપિતૃસિદ્ધાદિયોગિનીભૈરવાત્મિકાયૈ નમઃ ।
ઓં નિધિસિદ્ધિમણીમુદ્રાયૈ નમઃ ।
ઓં શસ્ત્રાસ્ત્રાયુધભાસુરાયૈ નમઃ ।
ઓં છત્રચામરવાદિત્રપતાકાવ્યજનાંચિતાયૈ નમઃ । 50 ।

ઓં હસ્ત્યશ્વરથપાદાતામાત્યસેનાસુસેવિતાયૈ નમઃ ।
ઓં પુરોહિતકુલાચાર્યગુરુશિષ્યાદિસેવિતાયૈ નમઃ ।
ઓં સુધાસમુદ્રમધ્યોદ્યત્સુરદ્રુમનિવાસિન્યૈ નમઃ ।
ઓં મણિદ્વીપાંતરપ્રોદ્યત્કદંબવનવાસિન્યૈ નમઃ ।
ઓં ચિંતામણિગૃહાંતઃસ્થાયૈ નમઃ ।
ઓં મણિમંટપમધ્યગાયૈ નમઃ ।
ઓં રત્નસિંહાસનપ્રોદ્યચ્છિવમંચાધિશાયિન્યૈ નમઃ ।
ઓં સદાશિવમહાલિંગમૂલસંઘટ્ટયોનિકાયૈ નમઃ ।
ઓં અન્યોન્યાલિંગસંઘર્ષકંડૂસંક્ષુબ્ધમાનસાયૈ નમઃ ।
ઓં કળોદ્યદ્બિંદુકાળિન્યાતુર્યનાદપરંપરાયૈ નમઃ । 60 ।

ઓં નાદાંતાનંદસંદોહસ્વયંવ્યક્તવચોઽમૃતાયૈ નમઃ ।
ઓં કામરાજમહાતંત્રરહસ્યાચારદક્ષિણાયૈ નમઃ ।
ઓં મકારપંચકોદ્ભૂતપ્રૌઢાંતોલ્લાસસુંદર્યૈ નમઃ ।
ઓં શ્રીચક્રરાજનિલયાયૈ નમઃ ।
ઓં શ્રીવિદ્યામંત્રવિગ્રહાયૈ નમઃ ।
ઓં અખંડસચ્ચિદાનંદશિવશક્તૈક્યરૂપિણ્યૈ નમઃ ।
ઓં ત્રિપુરાયૈ નમઃ ।
ઓં ત્રિપુરેશાન્યૈ નમઃ ।
ઓં મહાત્રિપુરસુંદર્યૈ નમઃ ।
ઓં ત્રિપુરાવાસરસિકાયૈ નમઃ । 70 ।

ઓં ત્રિપુરાશ્રીસ્વરૂપિણ્યૈ નમઃ ।
ઓં મહાપદ્મવનાંતસ્થાયૈ નમઃ ।
ઓં શ્રીમત્ત્રિપુરમાલિન્યૈ નમઃ ।
ઓં મહાત્રિપુરસિદ્ધાંબાયૈ નમઃ ।
ઓં શ્રીમહાત્રિપુરાંબિકાયૈ નમઃ ।
ઓં નવચક્રક્રમાદેવ્યૈ નમઃ ।
ઓં મહાત્રિપુરભૈરવ્યૈ નમઃ ।
ઓં શ્રીમાત્રે નમઃ ।
ઓં લલિતાયૈ નમઃ ।
ઓં બાલાયૈ નમઃ । 80 ।

ઓં રાજરાજેશ્વર્યૈ નમઃ ।
ઓં શિવાયૈ નમઃ ।
ઓં ઉત્પત્તિસ્થિતિસંહારક્રમચક્રનિવાસિન્યૈ નમઃ ।
ઓં અર્ધમેર્વાત્મચક્રસ્થાયૈ નમઃ ।
ઓં સર્વલોકમહેશ્વર્યૈ નમઃ ।
ઓં વલ્મીકપુરમધ્યસ્થાયૈ નમઃ ।
ઓં જંબૂવનનિવાસિન્યૈ નમઃ ।
ઓં અરુણાચલશૃંગસ્થાયૈ નમઃ ।
ઓં વ્યાઘ્રાલયનિવાસિન્યૈ નમઃ ।
ઓં શ્રીકાલહસ્તિનિલયાયૈ નમઃ । 90 ।

ઓં કાશીપુરનિવાસિન્યૈ નમઃ ।
ઓં શ્રીમત્કૈલાસનિલયાયૈ નમઃ ।
ઓં દ્વાદશાંતમહેશ્વર્યૈ નમઃ ।
ઓં શ્રીષોડશાંતમધ્યસ્થાયૈ નમઃ ।
ઓં સર્વવેદાંતલક્ષિતાયૈ નમઃ ।
ઓં શ્રુતિસ્મૃતિપુરાણેતિહાસાગમકલેશ્વર્યૈ નમઃ ।
ઓં ભૂતભૌતિકતન્માત્રદેવતાપ્રાણહૃન્મય્યૈ નમઃ ।
ઓં જીવેશ્વરબ્રહ્મરૂપાયૈ નમઃ ।
ઓં શ્રીગુણાઢ્યાયૈ નમઃ ।
ઓં ગુણાત્મિકાયૈ નમઃ । 100 ।

ઓં અવસ્થાત્રયનિર્મુક્તાયૈ નમઃ ।
ઓં વાગ્રમોમામહીમય્યૈ નમઃ ।
ઓં ગાયત્રીભુવનેશાનીદુર્ગાકાળ્યાદિરૂપિણ્યૈ નમઃ ।
ઓં મત્સ્યકૂર્મવરાહાદિનાનારૂપવિલાસિન્યૈ નમઃ ।
ઓં મહાયોગીશ્વરારાધ્યાયૈ નમઃ ।
ઓં મહાવીરવરપ્રદાયૈ નમઃ ।
ઓં સિદ્ધેશ્વરકુલારાધ્યાયૈ નમઃ ।
ઓં શ્રીમચ્ચરણવૈભવાયૈ નમઃ । 108

ઇતિ દેવીવૈભવાશ્ચર્યાષ્ટોત્તરશતનામાવળિઃ ।

devi vaibhava ashcharya ashtottara sata namaavali in gujarati

Copy
Give Feedback