Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી વેંકટેશ્વર સ્તોત્રમ્

Sri Venkateswara Stotram in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri venkateswara stotram in gujarati

કમલાકુચ ચૂચુક કુંકમતો
નિયતારુણિ તાતુલ નીલતનો ।
કમલાયત લોચન લોકપતે
વિજયીભવ વેંકટ શૈલપતે ॥

સચતુર્મુખ ષણ્મુખ પંચમુખ
પ્રમુખા ખિલદૈવત મૌળિમણે ।
શરણાગત વત્સલ સારનિધે
પરિપાલય માં વૃષ શૈલપતે ॥

અતિવેલતયા તવ દુર્વિષહૈ
રનુ વેલકૃતૈ રપરાધશતૈઃ ।
ભરિતં ત્વરિતં વૃષ શૈલપતે
પરયા કૃપયા પરિપાહિ હરે ॥

અધિ વેંકટ શૈલ મુદારમતે-
ર્જનતાભિ મતાધિક દાનરતાત્ ।
પરદેવતયા ગદિતાનિગમૈઃ
કમલાદયિતાન્ન પરંકલયે ॥

કલ વેણુર વાવશ ગોપવધૂ
શત કોટિ વૃતાત્સ્મર કોટિ સમાત્ ।
પ્રતિ પલ્લવિકાભિ મતાત્-સુખદાત્
વસુદેવ સુતાન્ન પરંકલયે ॥

અભિરામ ગુણાકર દાશરધે
જગદેક ધનુર્થર ધીરમતે ।
રઘુનાયક રામ રમેશ વિભો
વરદો ભવ દેવ દયા જલધે ॥

અવની તનયા કમનીય કરં
રજનીકર ચારુ મુખાંબુરુહમ્ ।
રજનીચર રાજત મોમિ હિરં
મહનીય મહં રઘુરામમયે ॥

સુમુખં સુહૃદં સુલભં સુખદં
સ્વનુજં ચ સુકાયમ મોઘશરમ્ ।
અપહાય રઘૂદ્વય મન્યમહં
ન કથંચન કંચન જાતુભજે ॥

વિના વેંકટેશં ન નાથો ન નાથઃ
સદા વેંકટેશં સ્મરામિ સ્મરામિ ।
હરે વેંકટેશ પ્રસીદ પ્રસીદ
પ્રિયં વેંકટેશ પ્રયચ્છ પ્રયચ્છ ॥

અહં દૂરદસ્તે પદાં ભોજયુગ્મ
પ્રણામેચ્છયા ગત્ય સેવાં કરોમિ ।
સકૃત્સેવયા નિત્ય સેવાફલં ત્વં
પ્રયચ્છ પયચ્છ પ્રભો વેંકટેશ ॥

અજ્ઞાનિના મયા દોષા ન શેષાન્વિહિતાન્ હરે ।
ક્ષમસ્વ ત્વં ક્ષમસ્વ ત્વં શેષશૈલ શિખામણે ॥

sri venkateswara stotram in gujarati

Copy
Give Feedback