Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી પાદ શ્રી વલ્લભ સિદ્ધ મંગળ સ્તોત્રં

Sri Pada Sri Vallabha Siddha Mangala Stotram in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri pada sri vallabha siddha mangala stotram in gujarati

શ્રીમદનંત શ્રીવિભૂષિત અપ્પલલક્ષ્મીનરસિંહરાજા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 1 ॥

શ્રીવિદ્યાધરિ રાધા સુરેખ શ્રીરાખીધર શ્રીપાદા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 2 ॥

માતા સુમતી વાત્સલ્યામૃત પરિપોષિત જય શ્રીપાદા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 3 ॥

સત્ય ઋષીશ્વર દુહિતાનંદન બાપનાર્યનુત શ્રીચરણા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 4 ॥

સવિતૃકાઠકચયન પુણ્યફલ ભરદ્વાજ ઋષિ ગોત્રસંભવા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 5 ॥

દો ચૌપાતી દેવ્ લક્ષ્મી ઘન સંખ્યા બોધિત શ્રીચરણા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 6 ॥

પુણ્યરૂપિણી રાજમાંબસુત ગર્ભપુણ્યફલ સંજાતા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 7 ॥

સુમતીનંદન નરહરિનંદન દત્તદેવ પ્રભુ શ્રીપાદા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 8 ॥

પીઠિકાપુર નિત્ય વિહારા મધુમતિ દત્તા મંગળરૂપા
જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભવ ॥ 9 ॥

ઇતિ સિદ્ધમંગળ સ્તોત્રમ્ ॥

sri pada sri vallabha siddha mangala stotram in gujarati

Copy
Give Feedback