Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

વિશ્વંભરી સ્તુતિ

Vishvambhari Stuti in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

vishvambhari stuti in gujarati

વિશ્વંભરી અખિલ વિશ્વ તની જનેતા
વિદ્યા ધરી વદનમા વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 1 ॥

ભૂલો પડયી ભવરને ભટકૂ ભવાની
સૂઝે નહીં લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વાલી મન ના ઉતાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 2 ॥

આ રંકને ઉગરાવા નથી કોઈ આરો
જન્માંડ છૂ જનની હુ ગ્રહી બાલ તારો
ના શુ સુનો ભગવતી શિશુ ના વિલાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 3 ॥

માવો કર્મ જન્મા કથની કરતા વિચારૂ
આ સ્રુષ્ટિમા તુજ વિના નથી કોઈ મારૂ
કોને કહૂ કથન યોગ તનો બલાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 4 ॥

હૂવો કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આદંબરે અતિ ઘનો મદથી બકેલો
દોષોં થકી દૂષિત ના કરી માફ઼ પાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 5 ॥

ના શાશ્ત્રના શ્રવણ નુ પયપાન કિધૂ
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાઈ કિધૂ
શ્રદ્ધા ધરી નથી કરા તવ નામ જાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 6 ॥

રે રે ભવાની બહુ ભૂલ થી છે મારી
આ જવોઇંદગી થી મને અતિશે અકારિ
દોષોં પ્રજાલી સગલા તવા છાપ છાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 7 ॥

ખાલી ન કોઈ સ્થલ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમા અણુ અણુ મહિ વાસ તારો
શક્તિન માપ ગણવા અગણીત માપોં
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 8 ॥

પાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો ભગવતી પણ હૂઁ તમારો
જદ્યાંધકાર દૂર સદબુધ્હી આપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 9 ॥

શીખે સુને રસિક ચંદજ એક ચિત્તે
તેના થકી વિવિધઃ તાપ તળેક ચિતે
વાધે વિશેષ વલી અંબા તના પ્રતાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 10 ॥

શ્રી સદગુરુ શરણમા રહીને ભજુ છૂ
રાત્રી દિને ભગવતી તુજને ભજુ છૂ
સદભક્ત સેવક તના પરિતાપ છાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 11 ॥

અંતર વિશે અધિક ઉર્મી તતા ભવાની
ગ્AUવો સ્તુતિ તવ બલે નમિને મૃગાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો ॥ 12 ॥

vishvambhari stuti in gujarati

Copy
Give Feedback