Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી ત્રિપુર ભૈરવી અષ્ટોત્તર શત નામાવળિઃ

Sri Tripura Bhairavi Ashtottara Sata Namavali in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri tripura bhairavi ashtottara sata namavali in gujarati

ઓં ભૈરવ્યૈ નમઃ ।
ઓં ભૈરવારાધ્યાયૈ નમઃ ।
ઓં ભૂતિદાયૈ નમઃ ।
ઓં ભૂતભાવનાયૈ નમઃ ।
ઓં આર્યાયૈ નમઃ ।
ઓં બ્રાહ્મ્યૈ નમઃ ।
ઓં કામધેનવે નમઃ ।
ઓં સર્વસંપત્પ્રદાયિન્યૈ નમઃ ।
ઓં ત્રૈલોક્યવંદિતદેવ્યૈ નમઃ ।
ઓં દેવ્યૈ નમઃ । 10 ।

ઓં મહિષાસુરમર્દિન્યૈ નમઃ ।
ઓં મોહઘ્ન્યૈ નમઃ ।
ઓં માલત્યૈ નમઃ ।
ઓં માલાયૈ નમઃ ।
ઓં મહાપાતકનાશિન્યૈ નમઃ ।
ઓં ક્રોધિન્યૈ નમઃ ।
ઓં ક્રોધનિલયાયૈ નમઃ ।
ઓં ક્રોધરક્તેક્ષણાયૈ નમઃ ।
ઓં કુહ્વે નમઃ ।
ઓં ત્રિપુરાયૈ નમઃ । 20 ।

ઓં ત્રિપુરાધારાયૈ નમઃ ।
ઓં ત્રિનેત્રાયૈ નમઃ ।
ઓં ભીમભૈરવ્યૈ નમઃ ।
ઓં દેવક્યૈ નમઃ ।
ઓં દેવમાત્રે નમઃ ।
ઓં દેવદુષ્ટવિનાશિન્યૈ નમઃ ।
ઓં દામોદરપ્રિયાયૈ નમઃ ।
ઓં દીર્ઘાયૈ નમઃ ।
ઓં દુર્ગાયૈ નમઃ ।
ઓં દુર્ગતિનાશિન્યૈ નમઃ । 30 ।

ઓં લંબોદર્યૈ નમઃ ।
ઓં લંબકર્ણાયૈ નમઃ ।
ઓં પ્રલંબિતપયોધરાયૈ નમઃ ।
ઓં પ્રત્યંગિરાયૈ નમઃ ।
ઓં પ્રતિપદાયૈ નમઃ ।
ઓં પ્રણતક્લેશનાશિન્યૈ નમઃ ।
ઓં પ્રભાવત્યૈ નમઃ ।
ઓં ગુણવત્યૈ નમઃ ।
ઓં ગણમાત્રે નમઃ ।
ઓં ગુહ્યેશ્વર્યૈ નમઃ । 40 ।

ઓં ક્ષીરાબ્ધિતનયાયૈ નમઃ ।
ઓં ક્ષેમ્યાયૈ નમઃ ।
ઓં જગત્ત્રાણવિધાયિન્યૈ નમઃ ।
ઓં મહામાર્યૈ નમઃ ।
ઓં મહામોહાયૈ નમઃ ।
ઓં મહાક્રોધાયૈ નમઃ ।
ઓં મહાનદ્યૈ નમઃ ।
ઓં મહાપાતકસંહર્ત્ર્યૈ નમઃ ।
ઓં મહામોહપ્રદાયિન્યૈ નમઃ ।
ઓં વિકરાલાયૈ નમઃ । 50 ।

ઓં મહાકાલાયૈ નમઃ ।
ઓં કાલરૂપાયૈ નમઃ ।
ઓં કલાવત્યૈ નમઃ ।
ઓં કપાલખટ્વાંગધરાયૈ નમઃ ।
ઓં ખડ્ગખર્પરધારિણ્યૈ નમઃ ।
ઓં કુમાર્યૈ નમઃ ।
ઓં કુંકુમપ્રીતાયૈ નમઃ ।
ઓં કુંકુમારુણરંજિતાયૈ નમઃ ।
ઓં કૌમોદક્યૈ નમઃ ।
ઓં કુમુદિન્યૈ નમઃ । 60 ।

ઓં કીર્ત્યાયૈ નમઃ ।
ઓં કીર્તિપ્રદાયિન્યૈ નમઃ ।
ઓં નવીનાયૈ નમઃ ।
ઓં નીરદાયૈ નમઃ ।
ઓં નિત્યાયૈ નમઃ ।
ઓં નંદિકેશ્વરપાલિન્યૈ નમઃ ।
ઓં ઘર્ઘરાયૈ નમઃ ।
ઓં ઘર્ઘરારાવાયૈ નમઃ ।
ઓં ઘોરાયૈ નમઃ ।
ઓં ઘોરસ્વરૂપિણ્યૈ નમઃ । 70 ।

ઓં કલિઘ્ન્યૈ નમઃ ।
ઓં કલિધર્મઘ્ન્યૈ નમઃ ।
ઓં કલિકૌતુકનાશિન્યૈ નમઃ ।
ઓં કિશોર્યૈ નમઃ ।
ઓં કેશવપ્રીતાયૈ નમઃ ।
ઓં ક્લેશસંઘનિવારિણ્યૈ નમઃ ।
ઓં મહોન્મત્તાયૈ નમઃ ।
ઓં મહામત્તાયૈ નમઃ ।
ઓં મહાવિદ્યાયૈ નમઃ ।
ઓં મહીમય્યૈ નમઃ । 80 ।

ઓં મહાયજ્ઞાયૈ નમઃ ।
ઓં મહાવાણ્યૈ નમઃ ।
ઓં મહામંદરધારિણ્યૈ નમઃ ।
ઓં મોક્ષદાયૈ નમઃ ।
ઓં મોહદાયૈ નમઃ ।
ઓં મોહાયૈ નમઃ ।
ઓં ભુક્તિમુક્તિપ્રદાયિન્યૈ નમઃ ।
ઓં અટ્ટાટ્ટહાસનિરતાયૈ નમઃ ।
ઓં ક્વણન્નૂપુરધારિણ્યૈ નમઃ ।
ઓં દીર્ઘદંષ્ટ્રાયૈ નમઃ । 90 ।

ઓં દીર્ઘમુખ્યૈ નમઃ ।
ઓં દીર્ઘઘોણાયૈ નમઃ ।
ઓં દીર્ઘિકાયૈ નમઃ ।
ઓં દનુજાંતકર્યૈ નમઃ ।
ઓં દુષ્ટાયૈ નમઃ ।
ઓં દુઃખદારિદ્ર્યભંજિન્યૈ નમઃ ।
ઓં દુરાચારાયૈ નમઃ ।
ઓં દોષઘ્ન્યૈ નમઃ ।
ઓં દમપત્ન્યૈ નમઃ ।
ઓં દયાપરાયૈ નમઃ । 100 ।

ઓં મનોભવાયૈ નમઃ ।
ઓં મનુમય્યૈ નમઃ ।
ઓં મનુવંશપ્રવર્ધિન્યૈ નમઃ ।
ઓં શ્યામાયૈ નમઃ ।
ઓં શ્યામતનવે નમઃ ।
ઓં શોભાયૈ નમઃ ।
ઓં સૌમ્યાયૈ નમઃ ।
ઓં શંભુવિલાસિન્યૈ નમઃ । 108 ।

sri tripura bhairavi ashtottara sata namavali in gujarati

Copy
Give Feedback