Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી કાર્તિકેય કરાવલંબ સ્તોત્રમ્

Sri Kartikeya Karavalamba Stotram in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri kartikeya karavalamba stotram in gujarati

સિંગાર વેલ સકલેશ્વર દીનબંધો ।
સંતાપનાશન સનાતન શક્તિહસ્ત
શ્રીકાર્તિકેય મમ દેહિ કરાવલંબમ્ ॥ 1

પંચાદ્રિવાસ સહજા સુરસૈન્યનાથ
પંચામૃતપ્રિય ગુહ સકલાધિવાસ ।
ગંગેંદુ મૌળિ તનય મયિલ્વાહનસ્થ
શ્રીકાર્તિકેય મમ દેહિ કરાવલંબમ્ ॥ 2

આપદ્વિનાશક કુમારક ચારુમૂર્તે
તાપત્રયાંતક દાયાપર તારકારે ।
આર્તાઽભયપ્રદ ગુણત્રય ભવ્યરાશે
શ્રીકાર્તિકેય મમ દેહિ કરાવલંબમ્ ॥ 3

વલ્લીપતે સુકૃતદાયક પુણ્યમૂર્તે
સ્વર્લોકનાથ પરિસેવિત શંભુ સૂનો ।
ત્રૈલોક્યનાયક ષડાનન ભૂતપાદ
શ્રીકાર્તિકેય મમ દેહિ કરાવલંબમ્ ॥ 4

જ્ઞાનસ્વરૂપ સકલાત્મક વેદવેદ્ય
જ્ઞાનપ્રિયાઽખિલદુરંત મહાવનઘ્ને ।
દીનવનપ્રિય નિરમય દાનસિંધો
શ્રીકાર્તિકેય મમ દેહિ કરાવલંબમ્ ॥ 5

ઇતિ શ્રી કાર્તિકેય કરાવલંબ સ્તોત્રમ્ ।

sri kartikeya karavalamba stotram in gujarati

Copy
Give Feedback