Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

શ્રી સત્યસાયિ અષ્ટોત્તર શત નામાવળિઃ

In Assamese in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri satya sai ashtottara sata namavali in gujarati

ઓં શ્રી સાયિ સત્યસાયિબાબાય નમઃ ।
ઓં શ્રી સાયિ સત્યસ્વરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ સત્યધર્મપરાયણાય નમઃ ।
ઓં શ્રી સાયિ વરદાય નમઃ ।
ઓં શ્રી સાયિ સત્પુરુષાય નમઃ ।
ઓં શ્રી સાયિ સત્યગુણાત્મને નમઃ ।
ઓં શ્રી સાયિ સાધુવર્ધનાય નમઃ ।
ઓં શ્રી સાયિ સાધુજનપોષણાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વજ્ઞાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વજનપ્રિયાય નમઃ ॥ 10

ઓં શ્રી સાયિ સર્વશક્તિમૂર્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વેશાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વસંગપરિત્યાગિને નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વાંતર્યામિને નમઃ ।
ઓં શ્રી સાયિ મહિમાત્મને નમઃ ।
ઓં શ્રી સાયિ મહેશ્વરસ્વરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ પર્તિગ્રામોદ્ભવાય નમઃ ।
ઓં શ્રી સાયિ પર્તિક્ષેત્રનિવાસિને નમઃ ।
ઓં શ્રી સાયિ યશઃકાયષિર્ડીવાસિને નમઃ ।
ઓં શ્રી સાયિ જોડિ આદિપલ્લિ સોમપ્પાય નમઃ ॥ 20

ઓં શ્રી સાયિ ભારદ્વાજૃષિગોત્રાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તવત્સલાય નમઃ ।
ઓં શ્રી સાયિ અપાંતરાત્મને નમઃ ।
ઓં શ્રી સાયિ અવતારમૂર્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વભયનિવારિણે નમઃ ।
ઓં શ્રી સાયિ આપસ્તંબસૂત્રાય નમઃ ।
ઓં શ્રી સાયિ અભયપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ રત્નાકરવંશોદ્ભવાય નમઃ ।
ઓં શ્રી સાયિ ષિર્ડી સાયિ અભેદ શક્ત્યાવતારાય નમઃ ।
ઓં શ્રી સાયિ શંકરાય નમઃ ॥ 30

ઓં શ્રી સાયિ ષિર્ડી સાયિ મૂર્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ દ્વારકામાયિવાસિને નમઃ ।
ઓં શ્રી સાયિ ચિત્રાવતીતટ પુટ્ટપર્તિ વિહારિણે નમઃ ।
ઓં શ્રી સાયિ શક્તિપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ શરણાગતત્રાણાય નમઃ ।
ઓં શ્રી સાયિ આનંદાય નમઃ ।
ઓં શ્રી સાયિ આનંદદાય નમઃ ।
ઓં શ્રી સાયિ આર્તત્રાણપરાયણાય નમઃ ।
ઓં શ્રી સાયિ અનાથનાથાય નમઃ ।
ઓં શ્રી સાયિ અસહાય સહાયાય નમઃ ॥ 40

ઓં શ્રી સાયિ લોકબાંધવાય નમઃ ।
ઓં શ્રી સાયિ લોકરક્ષાપરાયણાય નમઃ ।
ઓં શ્રી સાયિ લોકનાથાય નમઃ ।
ઓં શ્રી સાયિ દીનજનપોષણાય નમઃ ।
ઓં શ્રી સાયિ મૂર્તિત્રયસ્વરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ મુક્તિપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ કલુષવિદૂરાય નમઃ ।
ઓં શ્રી સાયિ કરુણાકરાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વાધારાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વહૃદ્વાસિને નમઃ ॥ 50

ઓં શ્રી સાયિ પુણ્યફલપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વપાપક્ષયકરાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વરોગનિવારિણે નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વબાધાહરાય નમઃ ।
ઓં શ્રી સાયિ અનંતનુતકર્તૃણે નમઃ ।
ઓં શ્રી સાયિ આદિપુરુષાય નમઃ ।
ઓં શ્રી સાયિ આદિશક્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ અપરૂપશક્તિને નમઃ ।
ઓં શ્રી સાયિ અવ્યક્તરૂપિણે નમઃ ।
ઓં શ્રી સાયિ કામક્રોધધ્વંસિને નમઃ ॥ 60

ઓં શ્રી સાયિ કનકાંબરધારિણે નમઃ ।
ઓં શ્રી સાયિ અદ્ભુતચર્યાય નમઃ ।
ઓં શ્રી સાયિ આપદ્બાંધવાય નમઃ ।
ઓં શ્રી સાયિ પ્રેમાત્મને નમઃ ।
ઓં શ્રી સાયિ પ્રેમમૂર્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ પ્રેમપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ પ્રિયાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તપ્રિયાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તમંદારાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તજનહૃદયવિહારિણે નમઃ ॥ 70

ઓં શ્રી સાયિ ભક્તજનહૃદયાલયાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તપરાધીનાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તિજ્ઞાનપ્રદીપાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભક્તિજ્ઞાનપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ સુજ્ઞાનમાર્ગદર્શકાય નમઃ ।
ઓં શ્રી સાયિ જ્ઞાનસ્વરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ ગીતાબોધકાય નમઃ ।
ઓં શ્રી સાયિ જ્ઞાનસિદ્ધિદાય નમઃ ।
ઓં શ્રી સાયિ સુંદરરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ પુણ્યપુરુષાય નમઃ ॥ 80

ઓં શ્રી સાયિ ફલપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ પુરુષોત્તમાય નમઃ ।
ઓં શ્રી સાયિ પુરાણપુરુષાય નમઃ ।
ઓં શ્રી સાયિ અતીતાય નમઃ ।
ઓં શ્રી સાયિ કાલાતીતાય નમઃ ।
ઓં શ્રી સાયિ સિદ્ધિરૂપાય નમઃ ।
ઓં શ્રી સાયિ સિદ્ધસંકલ્પાય નમઃ ।
ઓં શ્રી સાયિ આરોગ્યપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ અન્નવસ્ત્રદાયિને નમઃ ।
ઓં શ્રી સાયિ સંસારદુઃખ ક્ષયકરાય નમઃ ॥ 90

ઓં શ્રી સાયિ સર્વાભીષ્ટપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ કલ્યાણગુણાય નમઃ ।
ઓં શ્રી સાયિ કર્મધ્વંસિને નમઃ ।
ઓં શ્રી સાયિ સાધુમાનસશોભિતાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વમતસમ્મતાય નમઃ ।
ઓં શ્રી સાયિ સાધુમાનસપરિશોધકાય નમઃ ।
ઓં શ્રી સાયિ સાધકાનુગ્રહવટવૃક્ષપ્રતિષ્ઠાપકાય નમઃ ।
ઓં શ્રી સાયિ સકલસંશયહરાય નમઃ ।
ઓં શ્રી સાયિ સકલતત્ત્વબોધકાય નમઃ ।
ઓં શ્રી સાયિ યોગીશ્વરાય નમઃ ॥ 100

ઓં શ્રી સાયિ યોગીંદ્રવંદિતાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વમંગલકરાય નમઃ ।
ઓં શ્રી સાયિ સર્વસિદ્ધિપ્રદાય નમઃ ।
ઓં શ્રી સાયિ આપન્નિવારિણે નમઃ ।
ઓં શ્રી સાયિ આર્તિહરાય નમઃ ।
ઓં શ્રી સાયિ શાંતમૂર્તયે નમઃ ।
ઓં શ્રી સાયિ સુલભપ્રસન્નાય નમઃ ।
ઓં શ્રી સાયિ ભગવાન્ સત્યસાયિબાબાય નમઃ ॥ 108

sri satya sai ashtottara sata namavali in gujarati

Copy
Give Feedback