Hanuman Suprabhatam in gujarati
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
hanuman suprabhatam in gujarati
શ્રી આંજનેય સુપ્રભાતમુ
અમલ કનકવર્ણં પ્રજ્વલ ત્પાવકાક્ષં
સરસિજ નિભવક્ત્રં સર્વદા સુપ્રસન્નમ્ ।
પટુતર ઘનગાત્રં કુંડલાલંકૃતાંગં
રણ જય કરવાલં રામદૂતં નમામિ ॥
અંજના સુપ્રજા વીર પૂર્વા સંધ્યા પ્રવર્તતે
ઉત્તિષ્ઠ હરિશાર્દૂલ કર્તવ્યં દૈવમાહ્નિકમ્ ।
ઉત્તિષ્ટોત્તિષ્ઠ હનુમાન્ ઉત્તિષ્ઠ વિજયધ્વજ
ઉત્તિષ્ઠ વિરજાકાંત ત્રૈલોક્યં મંગળંકુરુ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
શ્રી રામચંદ્ર ચરણાંબુજ મત્તભૃંગ
શ્રી રામચંદ્ર જપશીલ ભવાબ્ધિપોત ।
શ્રી જાનકી હૃદયતાપ નિવારમૂર્તે
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
શ્રી રામ દિવ્ય ચરિતામૃત સ્વાદુલોલ
શ્રી રામ કિંકર ગુણાકર દીનબંધો ।
શ્રી રામભક્ત જગદેક મહોગ્રશૌર્યં
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
સુગ્રીવમિત્ર કપિશેખર પુણ્ય મૂર્તે
સુગ્રીવ રાઘવ નમાગમ દિવ્યકીર્તે ।
સુગ્રીવ મંત્રિવર શૂર કુલાગ્રગણ્ય
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
ભક્તાર્તિ ભંજન દયાકર યોગિવંદ્ય
શ્રી કેસરીપ્રિય તનૂજ સુવર્ણદેહ ।
શ્રી ભાસ્કરાત્મજ મનોંબુજ ચંચરીક
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
શ્રી મારુતપ્રિય તનૂજ મહબલાઢ્ય
મૈનાક વંદિત પદાંબુજ દંડિતારિન્ ।
શ્રી ઉષ્ટ્ર વાહન સુલક્ષણ લક્ષિતાંગ
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
પંચાનનસ્ય ભવભીતિ હરસ્યરામ
પાદાબ્દ સેવન પરસ્ય પરાત્પરસ્ય ।
શ્રી અંજનાપ્રિય સુતસ્ય સુવિગ્રહસ્ય
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
ગંધર્વ યક્ષ ભુજગાધિપ કિન્નરાશ્ચ
આદિત્ય વિશ્વવસુ રુદ્ર સુરર્ષિસંઘાઃ ।
સંકીર્તયંતિ તવદિવ્ય સુનામપંક્તિં
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
શ્રી ગૌતમ ચ્યવન તુંબુર નારદાત્રિ
મૈત્રેય વ્યાસ જનકાદિ મહર્ષિસંઘાઃ ।
ગાયંતિ હર્ષભરિતા સ્તવ દિવ્યકીર્તિં
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
ભૃંગાવળી ચ મકરંદ રસં પિબેદ્વૈ
કૂજંત્યુતાર્ધ મધુરં ચરણાયુધાચ્ચ ।
દેવાલયે ઘન ગભીર સુશંખ ઘોષાઃ
નિર્યાંતિ વીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
પંપા સરોવર સુપુણ્ય પવિત્ર તીર્ધ-
માદાય હેમ કલશૈશ્ચ મહર્ષિસંઘાઃ ।
તિષ્ટંતિ ત્વક્ચરણ પંકજ સેવનાર્થં
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
શ્રી સૂર્યપુત્ર પ્રિયનાથ મનોજ્ઞમૂર્તે
વાતાત્મજ કપિવીર સુપિંગળાક્ષ
સંજીવરાય રઘુવીર સુભક્તવર્ય
શ્રી વીર ધીર હનુમાન્ તવ સુપ્રભાતમ્ ॥
[શ્રી રામ ભક્ત અભય હનુમાન્ તવસુપ્રભાતમ્ ॥]
hanuman suprabhatam in gujarati
Leave a Comment